top of page

Maru Anand

Latest News

23/08/2023

Chandrayaan-3 Landing News

Live- Chandrayaan-3 landing watch online

17/08/2023

વિશ્વકર્મા યોજના થશે લાગુ, જાણો કોને મળશે લાભ?

લાલ કિલ્લા પરથી PM મોદીની મોટી જાહેરાત

13/08/2023

હર ઘર તિરંગા

આપણે નજીકની ટપાલ કચેરીથી આજે જ રાષ્ટ્રધ્વજ ખરીદો

30/07/2023

ધરોઈ ડેમમાંથી છોડાશે પાણી, અમદાવાદ સહિત 7 જિલ્લાને અપાયું એલર્ટ

વધુ વરસાદ થાય તો આઉટફ્લોમાં વધારો થઈ શકે છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસવા સૂચના અપાઇ

21/06/2023

Happy International Yoga Day 2023

“स्वयं को बदलो तो यह जग बदलेगा योग से सुखमय हर दिन बदलेगा.”

07/06/2023

ઓડીસા રેલ દુર્ઘટના - અગત્યના હેલ્પલાઇન નંબર્સ

પરિવારોને તેમના પ્રિયજનોને ઓળખ કરાવવા માટે આ સંદેશને વધુમાં વધુ ફેલાવો

28/05/2023

નવા સંસદ ભવનની થોડીક ઝલક

લોકસભા અને રાજ્યસભાની થીમ અનુક્રમે ભારતના રાષ્ટ્રીય પક્ષી (મોર) અને રાષ્ટ્રીય ફૂલ (કમળ) પર આધારિત છે.

28/05/2023

PM મોદીએ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું, વિધિ સાથે લોકસભામાં સેંગોલની સ્થાપના કરવામાં આવી

નવા બિલ્ડીંગમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 384 સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

19/05/2023

RBIનો મોટો નિર્ણય, હવેથી RBI એક પણ 2 હજાર રુપિયાની નવી નોટ બહાર નહીં પાડે

વર્ષ 2016માં નોટબંધી બાદ હવે કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો

04/05/2023

વિદ્યાનગર-મોગરી રોડ પર 35 વર્ષ જૂના 27 વૃક્ષો કાપી નખાશે

અગાઉ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષોનેબચાવવા આંદોલન કરાયુ હતું

27/04/2023

આણંદની બેંકમાં રોકડા ભરવા ગયેલા માલિકની નજર ચૂકવી ચોરી, ચોરનાર ટોળકી ઝડપાઇ

સુરત પોલીસ દ્વારા ચોરી કરતી તામિલનાડુની ગેંગને પકડવામાં આવી

26/04/2023

તારાપુર તાલુકાના ગલીયાણા ગામે ખાણ - ખનીજ વિભાગની ટીમ પર હુમલો

ખાણ - ખનીજ ટીમ પર હુમલો

24/04/2023

વિદ્યાનગરના કેટલાંક માર્ગો પરથી આખેઆખા પીવીસી બમ્પ ચોરી

તસ્કરોની અનોખી ચોરી

23/04/2023

બીટકોઈન સ્કેમ - બીટકોઇનમાં ત્રણ ગણા કરવા જતાં 8 હજાર ગુમાવ્યાં

વધુ પડતી લાલચમાં પૈસા ગુમાવ્યા

20/04/2023

પશ્વિમ રેલ્વે વિભાગ દ્વારા આગામી 21મીએ આણંદ -ખંભાત ઇલેક્ટ્રીક મેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય

ખંભાત સહિત 41 ગામડાના મુસાફરોને ઝડપી ટ્રેન સેવાનો લાભ મળશે

19/04/2023

બોરસદ ડેપોમા બસ પાસ માટે આવતા ઘણા બધાને ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ

બારીએથી જ સર્વિસ પાસ કઢાવવાનો આગ્રહ રખાતો હોવાનો આક્ષેપ

18/04/2023

આણંદ કોમર્સ કોલેજમાં મારામારી બાદ આઇ કાર્ડ ચેક કરીને જ પ્રવેશ

ખુદ આચાર્ય ગેટ પર ચેકીંગ કરવા બેઠા

18/04/2023

આણંદના 2 માર્ગ પર આગામી 13મી મે 2023 સુધી વન-વે ટ્રાફીક ચલાવવા હુકમ ફરમાવ્યો

7 માર્ગો પર માલવાહક વાહનોને પ્રવેશબંધી

17/04/2023

પીવાના પાણીની લાઇનમાં થયેલા લીકેજની મરામત નહીં થતાં રોગચાળાનો ભય

વોટર વર્કસ વિભાગ સહિત ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં લેવાતા નથી.

17/04/2023

તારાપુર ખેતીવાડી બજાર સમિતિમાં વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી

ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 7 અપક્ષો સાથે 27 ઉમેદવારો મેદાનમાં

Read News of Date

arrow&v
maruanand fb ad 2022.jpeg
bottom of page