top of page
28/05/2023
Maru Anand Online
Latest News
Maru Anand
નવા સંસદ ભવનની થોડીક ઝલક

PM મોદીએ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું, વિધિ સાથે લોકસભામાં સેંગોલની સ્થાપના કરવામાં આવી
લોકસભા અને રાજ્યસભાની થીમ અનુક્રમે ભારતના રાષ્ટ્રીય પક્ષી (મોર) અને રાષ્ટ્રીય ફૂલ (કમળ) પર આધારિત છે. નવા સંકુલને "અતિ-આધુનિક" ફેશનમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે.
નવા સંસદ ભવનની થોડીક ઝલક મેળવવા આ વિડીયો જુઓ:
bottom of page