top of page
07/06/2023
Maru Anand online
Latest News
Maru Anand
ઓડીસા રેલ દુર્ઘટના - અગત્યના હેલ્પલાઇન નંબર્સ

અગત્યની સૂચના
કૃપા કરીને આગળ આવો અને ઓડીસા દુર્ઘટનાના પીડિતોને તેઓના પરિજનો સાથે ફરીથી જોડાવામાં મદદ કરો.
139 - રેલવે હેલ્પલાઇન નંબર
1929 અને 1800-3450061 - ટોલ ફ્રી નંબર ઓડીસા રાજ્ય સરકાર
આપ નીચે જણાવેલ વેબસાઈટ દ્વારા પણ માહિતી લઈ શકો છો
www.osdma.org - બધી માહિતી ઉપલબ્ધ
www.srcodisha.nic.in - અકસ્માતમાં મૃતકો ના ફોટા
www.bmc.gov.in - એસ.સી.બી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કટકમાં સારવાર હેઠળ મુસાફરોની યાદી
આપ નીચે જણાવેલ વેબસાઈટ પર ઉપલબ્ધ લિંક દ્વારા પણ મુલાકાત લઈ શકો છો
પરિવારોને તેમના પ્રિયજનોને ઓળખ કરાવવા માટે આ સંદેશને વધુમાં વધુ ફેલાવો
bottom of page