મારુ આણંદ...સૌનું આણંદ
આ ડીઝીટલ યુગમાં , આણંદના તમામ પ્રજાજનોને શહેરને લગતી તમામ માહિતી જેવી કે ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર્સ , હોસ્પિટલની માહિતી , સ્કૂલો અને કોલેજોની માહિતી, સામાજિક સંસ્થાઓ અને ગ્રુપ , ફાર્મસીની માહિતી , હોટેલ અને રેસ્ટોરન્ટ્સ વગેરે , સંપર્ક સાથે મળી રહે.