top of page

05/03/2024

Maru Anand Online

Latest News

Maru Anand

ફેસબુક યુઝર્સના એકાઉન્ટ બંધ, તમામ મેટા એકાઉન્ટ બંધ

ફેસબુક યુઝર્સના એકાઉન્ટ બંધ, તમામ મેટા એકાઉન્ટ બંધ

સોશિયલ મીડિયાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફેસબુક યુઝર્સને લઇને ખુબ મોટા સમાચાર આવ્યા છે. મેટા એકાઉન્ટ ક્રેશ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફેસબુકના યુઝર્સના એકાઉન્ટ બંધ થઇ રહ્યા છે. તમામ મેટા એકાઉન્ટ બંધ થઇ ગયા છે. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ લોગ આઉટ થઇ ગયું છે,યુઝર્સને હેકિંગનો ડર છે. આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Instagram માં પણ Couldn't refresh feed નો મેસેજ આવી રહ્યો છે.

 

કરોડો યૂઝર્સોનું અચાનક લોગ આઉટ થઈ જવા લાગ્યું હતું ત્યારે સમાચાર જાહેર થયાં હતા કે સોશિયલ મીડિયા ડાઉન થયું છે .

logo-whatsapp-png-46044_edited.png
bottom of page