13/01/2024
Maru Anand Online
Latest News
Maru Anand
ભારતીયો વિઝા વિના આ 62 દેશોમાં જઈ શકશે, જુઓ લિસ્ટ
ભારતના લોકો વિઝા વિના વિશ્વના 62 દેશોમાં પ્રવેશ મેળવી શકે છે. પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારત 80માં ક્રમે છે, જ્યારે પાકિસ્તાન નીચેથી ચોથા અને અફઘાનિસ્તાન સૌથી નીચેના ક્રમે છે. ભારતના લોકો માટે આ ખૂબ મહત્વની વાત છે.
વિશ્વના 10 સૌથી નીચા ક્રમાંકિત પાસપોર્ટ દેશોમાં નેપાળ, પેલેસ્ટાઈન, સોમાલિયા, યમન, ઈરાક, સીરિયા, અફઘાનિસ્તાન, ઈરાક, પાકિસ્તાન અને લિબિયાનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે ભારતીયો કયા 62 દેશોમાં વિઝા વિના જઈ શકે છે…
1. અંગોલા
2. બાર્બાડોસ
3. ભુતાન
4. બોલિવિયા
5. બ્રિટિશ વર્જિન ટાપુઓ
6.બુરુન્ડી
7. કંબોડિયા
8. કેપ વર્ડે ટાપુઓ
9. કોમોરો ટાપુઓ
10. કૂક ટાપુઓ
11. જીબુટી
12. ડોમિનિકા
13. અલ સાલ્વાડોર
14. ઇથોપિયા
15. ફિજી
16. ગેબોન
17. ગ્રેનાડા
18. ગિની બિસાઉ
19. હૈતી
20. ઇન્ડોનેશિયા
21. ઈરાન
22. જમૈકા
23. જોર્ડન
24. કઝાકિસ્તાન
25. કેન્યા
26. કિરીબાતી
27. લાઓસ
28. મકાઉ
29. મેડાગાસ્કર
30. મલેશિયા
31. માલદીવ
32. માર્શલ ટાપુઓ
33.મોરિટાનિયા
34. મોરેશિયસ
35. માઇક્રોસિયા
35. મોન્ટસેરાત
36. મોઝામ્બિક
37. મ્યાનમાર
38. નેપાળ
39. નિયુ
40. ઓમાન
41. પલાઉ આઇલેન્ડ
42. કતાર
43.રવાન્ડા
44. સમોઆ
45. સેનેગલ
46. સેશેલ્સ
47. સિએરા લિયોન
48. સોમાલિયા
49. શ્રીલંકા
50. સેન્ટ કિટ્સ અને નેવિસ
51. સેન્ટ લુસિયા
52. સેન્ટ વિન્સેન્ટ
53. તાંઝાનિયા
54. થાઈલેન્ડ
55. તિમોર
56. ટોગો
57. ત્રિનિદાદ અને ટોબેગો
58. ટ્યુનિશિયા
59. તુવાલુ
60. વનુઆતુ
61. ઝિમ્બાબ્વે
62. ગ્રેનાડા
વિશ્વમાં માત્ર 6 દેશો એવા છે જ્યાં લોકો વિઝા વિના વિશ્વના 194 દેશોની મુલાકાત લઈ શકે છે. આ દેશોમાં ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેનનો સમાવેશ થાય છે.