top of page
17/10/2025
Maru anand online
Latest News
Maru Anand
મંત્રીમંડળમાં મોટા ફેરબદલ બાદ, ગુજરાતના નવા 26 સભ્યોના મંત્રીમંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શપથ લીધા

17/10/2025 ના રોજ મંત્રીમંડળમાં મોટા ફેરબદલ બાદ, ગુજરાતના નવા 26 સભ્યોના મંત્રીમંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શપથ લીધા. હર્ષ સંઘવીને નવા નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.હર્ષ સંઘવીને નવા નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
ભૂપેન્દ્ર પટેલઃ મુખ્યમંત્રી
નાયબ મુખ્યમંત્રી : હર્ષ સંઘવી
કેબિનેટ મંત્રીઓ :- કનુભાઈ દેસાઈ | રૂષિકેશ પટેલ | કુંવરજી બાવળિયા અર્જુન મોઢવાડિયા | જીતેન્દ્ર વાઘાણી | ડો.પ્રદ્યુમન વાજા
નરેશ પટેલ | રમણ સોલંકી
રાજ્યમંત્રીઓ (સ્વતંત્ર હવાલો)
ઈશ્વરસિંહ પટેલ | પ્રફુલ પાનસારિયા | મનીષા વકીલ
રાજ્ય મંત્રીઓ :-
કાંતિલાલ અમૃતિયા | રમેશ કટારા | દર્શના વાઘેલા પ્રવિણ માળી | સ્વરૂપ ઠાકોર | જયરામ ગામીત રીવાબા જાડેજા | પી.સી. બરંડા | સંજય મહિડા કમલેશ પટેલ | ત્રિકમ છંગા | કૌશિક વેકરીયા
bottom of page
