top of page

17/08/2023

MaruAnand Online

Latest News

Maru Anand

વિશ્વકર્મા યોજના થશે લાગુ, જાણો કોને મળશે લાભ?

વિશ્વકર્મા યોજના થશે લાગુ, જાણો કોને મળશે લાભ?

જે લોકો શહેરોમાં ભાડેથી રહે છે અથવા જેમની પાસે પોતાનું ઘર નથી, તેમને તેમનું મકાન બનાવવા માટે બેંકમાંથી જે લોન મળે છે તેના પર વ્યાજમાં રાહત આપવામાં આવશે અને આ માટે ટૂંક સમયમાં યોજના જાહેર કરવામાં આવશે.

 

77માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાને અનેક મોટી જાહેરાતો કરી છે ત્યારે ચાલો જાણીએ કે શું જાહેરાત કરવામાં આવી છે.

 

  • આ કાર્યક્રમ વિશ્વકર્મા જયંતિ પર લાગુ કરવામાં આવશે, ઓબીસી સમુદાયમાંથી જે ઓજારો સાથે કામ કરે છે, તેમાં ધોબી-હજામ જેવા લોકો આવે છે, વિશ્વકર્મા યોજના શરૂ કરશે. પીએમ મોદીએ જાહેરાત કરી કે આ યોજના લગભગ 15 હજાર કરોડના બજેટથી શરૂ કરવામાં આવશે.
  • અત્યાર સુધી દેશમાં 10,000 જન ઔષધિ કેન્દ્રો હતા, હવે અમે આ લક્ષ્યને 25,000 જન ઔષધિ કેન્દ્રો સુધી લઈ જઈ રહ્યા છીએ અને આવનારા સમયમાં કામ શરૂ થશે. PM એ જાહેરાત કરી કે તે મોદીની ગેરંટી છે કે આવનારા પાંચ વર્ષમાં દેશ વિશ્વની ટોપ-3 અર્થવ્યવસ્થામાં સામેલ થશે.
  • જે લોકો શહેરોમાં ભાડેથી રહે છે અથવા જેમની પાસે પોતાનું ઘર નથી, તેમને તેમનું મકાન બનાવવા માટે બેંકમાંથી જે લોન મળે છે તેના પર વ્યાજમાં રાહત આપવામાં આવશે અને આ માટે ટૂંક સમયમાં યોજના જાહેર કરવામાં આવશે.
logo-whatsapp-png-46044_edited.png
bottom of page