top of page

19/05/2023

Maru Anand online

Latest News

Maru Anand

RBIનો મોટો નિર્ણય, હવેથી RBI એક પણ 2 હજાર રુપિયાની નવી નોટ બહાર નહીં પાડે

RBIનો મોટો નિર્ણય, હવેથી RBI એક પણ 2 હજાર રુપિયાની નવી નોટ બહાર નહીં પાડે

RBIએ કહ્યું છે કે હવે 2000 રૂપિયાની નોટ છાપવામાં આવશે નહીં. પરંતુ જો તમારી પાસે હોય તો ગભરાવાની જરૂર નથી. આ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. આ નોટો તમે બેંકમાં જઈને એક્સચેન્જ કરાવી શકો છો. આરબીઆઈએ શુક્રવારે એક રિલીઝમાં કહ્યું કે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે

  • 2000ની નવી નોટ હવે નહીં છપાઈ.
  • હાલમાં બજારમાં 2000ની નોટ કાયદેસર ઉપયોગમાં લઈ શકાશે.
  • 23 મે, 2023 થી કોઈપણ બેંકમાં રૂ. 2000 ની બેંક નોટને અન્ય મૂલ્યોની બેંક નોટોમાં બદલી શકાય છે.
  • તમામ બેંકો 30 સપ્ટેમ્બર, 2023 સુધી રૂ. 2000 ની નોટ માટે ડિપોઝીટ અને વિનિમયની સુવિધા પૂરી પાડશે.
  • એકવારમાં 20 હજાર સુધીની નોટ જમા કરાવી શકાશે અથવા બદલી શકાશે.
  • ક્લીન નોટ પોલીસ હેઠળ આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
logo-whatsapp-png-46044_edited.png
bottom of page